Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

પુત્રી સાથે 'દયાભાભી'ની પ્રથમ તસ્વીરઃ કર્યા તિરૂપતિ બાલાજીના દર્શન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાભાભી ઉર્ફે દિશા વાકાણીની પુત્રી સાથેની પ્રથમ તસ્વીર સામે આવીઃ નવેમ્બરમાં તેણીએ પુત્રીને જન્મ આપ્યો હતોઃ તાજેતરમાં દયાભાભીએ પરિવાર સાથે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતાં તે વખતની તસ્વીર સામે આવી છેઃ ફોટોમાં તે પુત્રી અને પતિ સાથે દેખાય છેઃ ર૦૧પ માં તેણીએ મુંબઇના સીએ મયુર ભાટીયા સાથે લગ્ન કર્યા હતાં. (પ-

(4:02 pm IST)