Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

તબ્બુ વિશ્વાસપાત્ર કલાકાર માને છે અજય દેવગને

મુંબઈ: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી તબ્બુને અજય દેવગન સાથે કામ કરવાનું ગમે છે. તેમના જણાવ્યા મુજબ અજય બૉલીવુડના સૌથી વિશ્વસનીય અભિનેતાઓ પૈકી એક છે.તબ્બુએ અજય સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું જેમાં વિજયપથ. હકીકત, તશક, દ્રશ્યમ અને ગોલમાલ અગેન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તબુએ કહ્યું, "હું અજયને વર્ષોથી જાણું છું, એક મનુષ્ય તરીકે તે બદલાયો નથી, જે કોઈ પણ વ્યક્તિ વિશે કહેવા માટે પૂરતી છે."

(5:13 pm IST)