Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

અર્જુન કપૂરની ફિલ્મ 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'નું પહેલું સોન્ગ લોન્ચ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂરની આગામી ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડનું પહેલું સોન્ગ લોન્ચ કરવામાં આવ્યું છે. ગીતના શબ્દો 'અકેલા' છે. માં અવાજ અને સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે.ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્યના છે. ફિલ્મનું ગીત એક સૈનિકના જજબા અને જોશની કહાની વ્યક્ત કરે છે.

(5:10 pm IST)