Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

રિતેશ દેશમુખની 'મઉલી' થી મરાઠી ફિલ્મમાં સંયમી ખેર કરશે એન્ટ્રી

 મુંબઈ : ફિલ્મ મિર્ઝાયાથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી સંયમી ખેર રિતેશ દેશમુખની મરાઠી ફિલ્મ મઉલી દ્વારા મરાઠી ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. સૈયામીએ કહ્યું હતું કે 'મારી માતૃભાષા મરાઠી છે અને એથી જ આ ફિલ્મમાં કામ કરવાની મને ખૂબ જ ખુશી છે અને એ પણ રિતેશના હોમ પ્રોડકશનમાં. 'લય ભારી' દ્વારા રિતેશે એક અલગ જ પ્રકારની એકશનની મરાઠી ફિલ્મમાં શરૂઆત કરી હતી.

(3:49 pm IST)