Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

'' તૂઝ મેં રબ દિખતા હૈ' પર ડાન્સ કરતા છોકરાનો વિડીયો વાયરલ : શાહરુખએ આપ્યો જવાબ

રિતેશ દેશમુખના શાહરૂખખાન ના ગીત તુજ મે રબ દિખતા હે  પર ડાન્સ કરતા છોકરાનો વિડીયો વાયરલ ટવિટ કર્યો છે જેને રીટવિટ કરી શાહરુખએ  લખ્યું આ નૌજવાન છોકરા-છોકરીઓ મારા ગીત પર ડાન્સ કરે છે આના લીધે જ હુ સારો દેખાઉ છુ. રિતેશએ વિડીયો ટવિટ કરી લખ્યું  આને જોતા જ મુસ્કુરાઉ છુ આ કેટલા પ્યારા છે.

(12:33 am IST)