Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

મારા બચવાની ફકત ૩૦ ટકા સંભાવનાઃ ડોકટરોએ કહ્યું હતુઃ કેન્સર માટેે સોનાલી બેન્દ્રેે

સોનાલી બેન્દ્રેએ કહ્યું છે કે જયારે તે કેન્સરના ઇલાજ માટે ન્યુયોર્ક ગઇ હતી  તો ડોકટરોએ જણાવ્યું હતુ કે  એમને ૪થા સ્ટેજનું કેન્સર છે. અને એના બચવાની આશા ફકત ૩૦ કા છે. સોનાલીએ કહ્યું મને અંદર સુધી અસર થયેલ છે અને મેં ગોલ્ડી (પતિ)ને કહ્યું આભાર છે તમારો તમે મને અહીં સુધી લાવ્યા.

(10:47 pm IST)