Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

જોઇ લો કલંકની મહિલાઓને

 કરણ જોહરે ગઇ કાલે વિશ્વ મહિલા દિવસ હોવાથી તેની આગામી ફિલ્મ 'કલંક'ની હિરોઇન્સના લુક જાહેર કર્યા હતા. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત નેનેપ સૌનાક્ષી સિંહા અને આલિયા ભટ્ટે કામ કર્ર્યુ છે. આવતા મહિને રિલીઝ થઇ રહેલી આ ફિલ્મમાં રૂપનું માત્ર આલિયા, સત્યાનું પાત્ર સોનાક્ષી અને બેગમનું પાત્ર માધુરી ભજવી રહી છે.

(3:17 pm IST)
  • જામ ખંભાળિયાના હત્યાની કોશિશના કેસમાં આરોપીને સાત વર્ષની સજા ફટકારાઇ ;પતિ અને પત્ની બંને આરોપી હતા ;પત્નીને શંકાનો લાભ આપયો :વર્ષ 2005ના ખંભાળિયા દ્વારકા હાઇવે પરના કેસનો ચુકાદો access_time 9:17 pm IST

  • મમતા બેનરજી પરંપરાને વળગી રહ્યા, મહિલા દિવસે જ કોલકત્તામાં લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યોઃ સંસદમાં મહિલા અનામત બીલ પસાર થયુ નથી પરંતુ તૃણમુલ કોંગ્રેસમાં ૧૬મી લોકસભામાં પણ ૩૫% મહિલાઓ સાંસદ છેઃ મમતા બેનરજીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સમગ્ર વિશ્વની મહિલાઓને અભિનંદન આપ્યા access_time 11:37 am IST

  • વિગ કમાન્ડર અભિનંદનને મિલિટરીનો સર્વોચ્ચ ગણાતો " પરમ વીર ચક્ર " એવોર્ડ આપી બહુમાન કરો : તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પત્ર access_time 8:02 pm IST