Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બિગ બોસ-11ની આ કન્ટેસ્ટન્ટે કરી ભોજપુરી સિનેમામાં એન્ટ્રી

મુંબઈ: બિગ બોસ-11ની કન્ટેસ્ટન્ટ સપના ચૌધરી હવે ડાન્સનો જલવો ભોજપુરી સિનેમામાં વિખેરવાની છે. મળતી માહિતી અનુસાર ભોજપુરી ફિલ્મ 'બેરી કંગના-2'માં સ્પેશ્યલ એપિયરેંસમાં જોવા મળશે। આ ફિલ્મને લઈને સપનાએ કહ્યું કે જો કે મને આ ફિલ્મની કહાની સંપૂર્ણ ખબર નથી પણ જે લેવલ પર આ ફિલ્મનું નિર્માણ થયું છે તેના પરથી એમ કહી શકાય કે આ ફિલ્મ ખુબ જ સારી હશે. મને ભોજપુરી ભાષા નથી અવળી પણ મને પસંદ કરનાર ભોજપુરી લોકો છે. તેથી મેં  આ ઓફર સ્વીકારી  લીધી છે.

(5:47 pm IST)
  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST