Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી 'સોનુ કે ટીટુ કી સ્વીટી'

મુંબઈ: લવ રંજનના નિર્દેશનમાં બનેલ રોમાન્ટિક કોમેડી ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. ફિલ્મ રિલીઝ થયાને 2 અઠવાડિયા થયા છે. પરંતુ અત્યારે પણ આ ફિલ્મનો જલવો કાયમ છે. આ ફિલ્મે વલ્ડ વાઈડ 100 કરોડની કામની કરી લીધી છે પધ્માવત અને પેડમેન પછી આ ત્રીજી ફિલ્મ છે જે 100 કરોડની ક્લ્બમાં સામેલ થઇ છે.

 

(5:45 pm IST)