Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ડીડીએલજે ખૂબ સારી ફિલ્મ : મને આ ફિલ્મ બતાવનાર પ્રથમ બહારી શખ્સ સલમાન : શાહરૂખખાન

શાહરુખખાનએ ટોક શો સિગ્નેચર માસ્ટર કલાસ માં જણાવેલ છે કે સલમાનખાન 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (ડીડીએલજે) ના નિર્માણથી નહિ જોડાયેલ તે પ્રથમ શખ્સ હતો જેમણે ફિલ્મને બહેતરીન બનાવેલ હતી. એમણે જણાવ્યુ કે એક મિંત્રએ એમને કહ્યુ હતુ જો તમે આ ફિલ્મમા ન હોત તો આ વધુ સારુ કરત.

(11:56 pm IST)