Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

રણવીરના ડ્રેસની અર્જૂનકપૂરે મજાક ઉડાવીઃ લખ્યૂ નારૅગી-મોસંબીવાલા

રણવિરસિંહ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક વૃક્ષની નીચે શેયર કરવામાં આવેલ રંગ-બેરંગી કપડાવાળી તસ્વીર પર અર્જુનકપુરઅ લખ્યુ છે નારંગી મોસંબી વાળા તસ્વીર પર એક યુજરએ લખ્યુ છે ભાઇ આપ આ ડ્રેસ કયાંથી ખરીદો છો ? બીજાએ લખ્યું તે કંઇપણ કરી શકે છે.

(11:55 pm IST)