Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કરિનાનો લાડલો તૈમુર ઘોડે ચડ્યો :સોશ્યલ મીડિયામાં તહેલકો મચ્યો :ફેન્સ થયા ફિદા

 

મુંબઈ :બોલીવુડ સુપરસ્ટાર સૈફ અલી ખાનના દિકરા તૈમૂર અલી ખાન હાલમાં અમૃતા અરોડાના ઘરે હોર્સ રાઈડિંગ કરતો જોવા મળ્યો હતો તૈમૂરના નવા અવતાર જોઈને સોશ્યલ મીડિયામાં તહેલકો મચ્યો છે સોશિયલ મીડિયામાં ફેન્સ ફોટોગ્રાફથી ફિદા થયા છે 

તૈમૂરના પિતા સૈફને પણ ઘોડેસવારીનો શોખ છે અને હવે એવું લાગે છે કે તૈમૂર પણ નવાબી શોખને ટૂંક સમયમાં અડોપ્ટ કરી લેશે. હાલમાં તેણે અમૃતા અરોડાના ઘરે હોર્સ રાઈડિંગ કરી.હતી 

(10:53 pm IST)