Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

હોલીવુડની મોડેલ રીટા ઓરાએ શેયર કર્યા નવા ફોટોશૂટ્નો આલ્બલ

મુંબઈ:   હોલીવુડની પ્રખ્યાત મોડેલ અને અભિનેત્રી રીટા ઓરા તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં, રીટા ઓરાએ તેના ઘણા ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે, જેમાં તેણે પોતાનું ટોન બોડ  બતાવ્યું છે.તસવીરોમાં રીટા પોલો નેક સ્કિનફિટ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે.રીટાએ ફોટોશૂટમાં હોટનેસની બધી મર્યાદાઓ વટાવી દીધી છે. તમામ વખતની જેમ વખતે પણ રીટાની કિલર સ્ટાઇલ જોવા મળી રહી છે.

(4:23 pm IST)
  • ઝારખંડ સરકારનો મોટો નિર્ણંય : મુખ્યમંત્રી હેમંત સોરેને 3000 લોકો પર લાગેલો રાષ્ટ્ર દ્રોહનો આરોપ પાછો ખેંચ્યો : દોષી અધિકારીઓ પર થશે કાર્યવાહી : ધનબાદ જિલ્લાના ત્રણ હજાર લોકો સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ પડતો મુકવા મુખ્યમંત્રીએ જાહેરાત કરી: આ લોકો પર નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ માટે આ મામલો ઘનબાદના એક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો : મુખ્યમંત્રી હેમંત સોરેને જનતાને કાયદો વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થવાની અપીલ કરી access_time 11:56 pm IST

  • આ સિમલાનો છે નજારો access_time 11:30 am IST

  • નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઉતરી અભિનેત્રી જુહી ચાવલા : બોલીવુડની અનેક હસ્તીઓએ સીએએ અને એનસીઆરનો વિરોધ કર્યો છે : દીપિકા પાદુકોણની જેએનયુની મુલાકાત બાદના વિવાદ વચ્ચે અભિનેત્રી જુહી ચાવલાએ ભાજપ સમર્થિત એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો : જુહીએ કહ્યું કે આપણામાંથી એવા કેટલા લોકોક હહે જૉ છેલ્લા પાંચ વર્ષમાં એકદિવસની પણ છૂટી લીધી નથી: એક આપણા વડાપ્રધાન છે છે સતત દેશને આગળ લાવવા પ્રયાસ કરે છે access_time 10:54 pm IST