Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જોઇ લો અવતાર ૨ની એક ઝલક

ફિલ્મમેકર જેમ્સ કેમરોને હાલમાં જ તેમની સૌથી મહત્વકાંક્ષી ફિલ્મ 'અવતાર ૨'ની એક ઝલક શેરી કરી છે. ૨૦૦૯માં આવેલી અવતાર એ સમયે દુનિયાની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની હતી. આ રેકોર્ડ ગયા વર્ષે 'અવેન્જર્સઃ એન્ડગેમ'એ તોડયો હતો. 'અવતાર ૨'ને ૨૦૨૧ના ડીસેમ્બરમાં રીલીઝ કરવામાં આવશે. ત્યારબાદ આ સિરીઝની આગામી ફિલ્મોને ૨૦૨૩, ૨૦૨૫, અને ૨૦૨૭માં રિલીઝ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

(11:36 am IST)