Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

લાગ્યુ કે કોઇએ મજાક કરી છે : સર્વાધિક કમાઇવાળી લીસ્ટમા નામ આવવા પર દીપીકા પાદુકોણ

અભિનેત્રી દિપીકા પદુકોણએ ફોબર્સ ઇન્ડીયા ર૦૧૮ ની સર્વાધિક આવકવાળી હસ્તીઓમાં સામેલ હોવા વિશે જણાવેલ કે જયારે એમણે  આ વિશે ઇમેઇલ આવ્યો તો એમને થયુ કે કોઇએ મજાક કરી છે. દીપીકાએ કહયુ ટોપ-પ  મા આવવુ ઉપલબ્ધી છે મને આના પર ગર્વ છે દીપીકા આ સૂચિમાં ટોપ-પ મા આવનાર પહેલી મહિલાલ છે.

(12:05 am IST)