Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

બોલીવૂડમાં અનુભવ સારો ન રહ્યો : અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ

અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ અને મોડલ અને અભીનેત્રી ગેબરી એલા ડેમીટ્રી એડસએ કહયુ કે બોલિવુડમા કામ કરવાનો એમનો અનુભવ સારો ન રહ્યો.  અને તે બોલિવુડમા કારકીર્દિ બનાવી ન શકી.

(12:05 am IST)