Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

હું વધારે સારૂ અનુભવી રહ્યો છું : બધુ સારૂ છે : સર્જરી પછી રાકેશ રોશન

ફિલ્મ મેકર રાકેશ રોશનએ ગળાના કેન્સરની સર્જરી પછી કહ્યુ છે કે હુ વધારે સારૂ અનુભવી રહ્યો છું. બધુ સારુ છે. ભગવાન ખૂબ જ દયાળુ છે હું શુક્રવાર અથવા શનિવાર સુધીમાં ઘેર આવી જઇશ. ઋત્વિક રોશનએ સોશ્યલ મિડીયા પર પોતાના પિતા રાકેશ રોશનના ગળાના શરૂઆતના સ્ટેજનું કેન્સર હોવાની જાણકારી આપી હતી.

(11:48 pm IST)