Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

કેરળના જંગલોમાં આ ફિલ્મનું શૂટિંગ કરશે રાણા દગ્ગુબાતી

મુંબઈ: અભિનેતા રાણા દગ્ગુબાતીએ પોતાની આગામી ફિલ્મ 'હાથી મેરે સાથીની શૂટિંગ માટે કેરળ જવા રવાના થઇ ગયો છે. તે કેરળના જંગલોમાં ફિલ્મની શૂટિંગ કરશે.રાણાએ ટ્વિટર પર કહ્યું સવારે હાથી મેરે સાથીની શૂટિંગ માટે કેરળના જંગલો.હાથી મેરે સાથી પશુઓ પર આધારિત છે આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ, વિષ્ણુ વિશાલ, જોયા હુસેન અને કલ્કિ કોચલીન જેવા કલાકારો સામેલ છે.

(5:46 pm IST)