Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

'એક લડકી કો દેખા તો એસ લગનું ટાઇટલ ટ્રેક રિલીઝ: સોનમ-રાજકુમારની જોવા મળી રોમાન્ટિક કેમેસ્ટ્રી

મુંબઈ: અનિલ કપૂર, જુહી ચાવલા, રાજકુમાર રાવ, સોનમ કપૂર અભિનીત ફિલ્મ  એક લડકી કો દેખા  તો એસા  લગનું ટાઇટલ ટ્રેક રિલીઝ થયું છે. આ  પિતા પુત્રીની રિયલ લાઈફની જોડી જોવા મળવાની છે. આ ફિલ્મને શૈલી ચોપડાએ નિર્દેશન કરી છે. અને વિધુ વિનોદ ચોપડા આ ફિલ્મના નિર્માતા છે. આ ગીતમાં પંજાબી મિક્સ જોવા મળે છે રાજકુમાર રાવ અને સોનમ કપૂરની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળે છે.

 

(5:37 pm IST)