Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

'ઝુંડ' ફિલ્મનું દૃશ્ય : બીગ બી ગામડામાં : બળદ-ગાડાની સવારી

અમિતાભ બચ્ચન 'ઝુંડ' ફિલ્મ કરી રહ્યા છે જેમાં તેઓ એક પ્રોસેફર બન્યા છે જેઓ શેરી-ગલીના છોકરાઓને એકઠા કરી તેમની એક ફુટબોલ ટીમ તૈયાર કરે છે. સૈરાટ જેવી ફિલ્મ બનાવનાર નાગાર્જુન મંજુલેની ફિલ્મ 'ઝુંડ'નું શુટીંગ નાગપુરમાં શરૂ થયું છે. આ ફિલ્મની તસ્વીરો તેમણે જારી કરી છે. (૮.૭)

(11:38 am IST)