Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પ્રિયંકા ચોપડાને ''ગ્લોબલ સ્કૈમ આર્ટીસ્ટ'' બતાવતી લેખિકાએ માફી માગી કહ્યુ : હું ખોટી હતી

પ્રિયંકા ચોપડાને  ગ્લોબલ સ્કૈમ આર્ટીસ્ટ બતાવવા વાળી લેખિકા મારીયા સ્મિથએ કહ્યુ કે તે પ્રિયંકા ચોપડા અને નિક જોનસની હ્રદયપૂર્વક માફી માગે છે. મારીયાએ ટવિટ કય હુ નસ્લવાદ, બીજા દેશોના લોકોથી સમર્થન નથી આપતી હુ મારા લખાણની પૂરી જવાબદારી લઉ છુ. હુ ગલત હતી  માફી માંગુ છુ.

(11:11 pm IST)