Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

હું ડરી ગયો હતો, જયારે કહેવામાં આવ્‍યું કે જીભની સર્જરી કરવી પડશેઃ કેન્‍સર પર રાકેશ રોશનની પ્રતિક્રિયા

ફિલ્‍મ નિર્દેશક રાકેશ રોશનએ પોતાના જીભના કેન્‍સરને લઇ કહ્યુ છે જયારે મને જણાવવામા આવેલ કે મારી જીભની સર્જરી કરવી પડશે હુ થોડો ડરી ગયો હતો.

રોશનએ કહ્યું મે કહ્યું હુ આવુ બિલકુલ નથી ઇચ્‍છતો, હોય શકે છે કે તમે પાણી, કોફી, ચા ન પી શકો હોય શકે છે કે ચીજોનો સ્‍વાદ પણ પારખી ન શકો.

રાકેશ રોશનનું ૧૦ કિલોગ્રામ વજન ઘટી ગયુ હતુ. કેન્‍સર હોવા માટે સૌથી ખરાબ જગ્‍યા છે જીભ.

(11:50 pm IST)