Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

અમિતાભ બચ્ચન સાથે કામ કરવું 'ગોલ્ડન મુમેન્ટ': આમિર ખાન

મુંબઈ: બૉલીવુડ અભિનેતા આમિર ખાનની મહાનાયક અમિતાભ બચ્ચન સાથે આવાનરી આગામી ફિલ્મ ઠુગ્સ ઓફ હિન્દોસ્તાં છે અને  ફિલ્મને લઈને આમિરે કહ્યું કે તેને અમિતાભ બચ્ચન સાથે કામ કરવું તે તેના માટે એક ગોલ્ડન મુમેન્ટ છે.

યશરાજ બેનર હેઠળ બનેલ  ફિલ્મ ઠગસ ઓફ હિંદોસ્તાં માં પહેલી વખત સાથે કામ કર્યું છે. આમિરે કહ્યું કે તેના જીવનની એક ગોલ્ડન મુમેન્ટ છે જયારે તેને અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે.

(12:05 pm IST)