Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

હોલીવુડ એક્ટ્રેસ મેલિસા મેક્કાર્થીને મળશે પહેલો પીપુલ ચાઈલ્ડ એવોર્ડ

મુંબઈ: 'ધોસ્ટબસ્ટર્સ'ની  અભિનેત્રી મેલિસા મેક્કાર્થી પહેલા પીપુલ આઇકોન એવોર્ડ પ્રાપ્ત કરશે. મળતી માહિતી અનુસાર મેક્કાર્થીને પીપુલ ચાઈલ્ડ એવોર્ડથી સન્માનિત થશે.

અભિનેત્રીએ તેના ટેલિવિઝન અને ફિલ્મ કાર્યો માટે સન્માનિત કરવામાં  આવશે. મેક્કાર્થીએ 'માઈક અને મોળી'માં મુખ્ય ભૂમિકા સાથે 'સ્પાઇ', 'ધોસ્ટબસ્ટર્સ અને બ્રાઈડમેડ્સમાં ભૂમિકા ભજવણી છે.

(12:05 pm IST)