Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

લોકોએ એક એકટર તરીકે મારી ફિલ્મોની પસંદ પર સવાલ ઉઠાવ્યાઃ ભૂમિ પેડનેકરની પ્રતિક્રિયા

ભૂમિ    પેડનકેરએ કહ્યુંછે કે લોકોએ એક એકટરના તોર પર એમની ફિલ્મોની પસંદને લઇ સવાલ ઉઠાવ્યા છે.

         એમણે જણાવ્યું કે ઘણા લોકોએ એમને સાંડ કી આંખ માં ૭૦ વર્ષની શાર્પ શૂટરની ભૂમિકા નિભાવવા બદલ પણ સવાલ કર્યા હતા. ભૂમિએ કહ્યું કે એમને ફિલ્મોમા઼ લૂકથી વધારે કહાની થી ફર્ક પડે છે.

(12:01 am IST)