Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ગુજરાતી ફિલ્મ 'ઢ'ના ટ્રેલરને એક દિવસમાં મળ્યા 10 લાખથી વધુ વ્યૂઝ

ગુજરાતી ભાષાની પ્રયોગશીલ ફિલ્મ ‘ઢ'નું ટ્રેલર રીલિઝ થયું છે. જે દર્શકોને પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મના ટ્રેલરને એક જ દિવસમાં દસ લાખ કરતાં પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રીલિઝ થવાની છે

   આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ પણ જોવા મળશે. જે એક જાદૂગરના રોલમાં છે. આ ફિલ્મની સ્ટોરી ત્રણ બાળકોની છે. જે અભ્યાસથી હંમેશા ડરતાં રહે છે.

(9:22 pm IST)