Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પગ પર ગલગલીયા કરનારા એકટરને રાધિકા આપ્ટેએ મારી દીધો હતો તમાચો

મુંબઈ : બોલીવૂડની અભિનેત્રી રાધિકા આપ્ટેનો ગઈકાલે જન્મદિવસ હતો. રાધિકા પોતાની પહેલી તમીલ ફિલ્મના સેટ પર પહોંચી હતી. તેણે કહ્યું, મારો પહેલો દિવસ હતો અને ખૂબ જ જાણીતા એકટરે મારા પગ પર ગલપચી કરવાનું શરૂ કર્યુ. હું આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે અમે પહેલા કયારેય નહોતા મળ્યા અને મે તે જ સમયે તેમને થપ્પડ મારી દીધી હતી.(૩૭.૪)

(12:01 pm IST)
  • ઉત્તરપ્રદેશમાં યાદવ સમુદાયમાં વર્ચસ્વ માટે ભાજપ અને શિવપાલ યાદવ આમને - સામને : લખનૌમાં ૧૫મીએ ભાજપનું સંમેલન : ૧૧મીએ શિવપાલ બુંગીયો ફૂંકશે : સમાજવાદી પક્ષના માઠા દિવસો : ભાજપ ખુશખુશાલ access_time 11:43 am IST

  • ઓવલ ટેસ્ટનો બીજો દિવસઃ બટલરની ઈનિંગ્સ ભારતને પડી ભારે:ઈંગ્લેન્ડ 332, ભારત - 174/6: જોસ બટલરના 89 રનની મદદથી ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ્સમાં 332નો સ્કોર બનાવ્યો, ભારત તરફથી બુમરાહ અને ઈશાંતે 3-3 જ્યારે જાડેજાએ 4 વિકેટ લીધી access_time 12:26 am IST

  • યોગેન્દ્ર યાદવની તામિલનાડુ પોલીસે કરી ધરપકડઃ પોલીસ ઉપર મારપીટનો આરોપઃ સ્વરાજ ઇન્ડિયા પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવની તામિલનાડુ પોલીસે ધરપકડ કરીઃ તેઓ ખેડૂતો સાથે દેખાવોમાં સામેલ હતાં: યોગેન્દ્ર યાદવે પોલીસ ઉપર મારપીટનો આરોપ મુકયોઃ પોલીસે ફોન છીનવી લીધો, માર માર્યો અને પોલીસ વેનમાં ધકેલવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ. access_time 3:41 pm IST