Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ટોઈલેટ ઉપર લાગી છે કેબીસીની જાહેરાત...'કબ તક રોકોગે'

સોશ્યલ મીડીયામાં એક ફોટો વાયરલ થયો છે જેમા કેબીસીની એડ છે અને તેમા લખાયુ છે કે, કબ તક રોકોગે, એટલું જ નહિ આ એડ એક ટોઈલેટ ઉપર મુકવામાં આવી છે. કેબીસી શો માટે થીમ છે કે 'કબ તક રોકોગે'નો અર્થ છે કે, જે વ્યકિતની અંદર ટેલેન્ટ છે તેણે ખુદની મહત્વકાંક્ષા રોકવી ન જોઈએ હવે આ પોસ્ટર કોઈએ ટોઈલેટ ઉપર લગાવી દીધુ તો મતલબ જ ફરી ગયો. લોકો આ ફોટા-એડની સોશ્યલ મીડીયામાં મજા લઈ રહ્યા છે

(12:00 pm IST)