Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

'ભૈયાજી સુપરહિટ'નું પોટર થયું રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટા લાંબા સમય પછી સિલ્વર સ્ક્રીન પર જોવા મળવાની છે અને ફિલ્મનું નામ ભૈયાજી સુપરહિટ છે જેમાં તે અભિનેતા સન્ની દેઓલ સાથે કામ કરતી નજરે પડશે. ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ થયું છે જેમાં પ્રીતિ ઝીંટા દબંગ ગર્લ તરીકે જોવા મળી રહી છે એટલે કે તેના હાથમાં પિસ્તોલ છે અને તેનો લુક પર એક ગુસ્સા વફાઓ નજરે પડે છે. પોસ્ટર પ્રીટીઆએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેયર કરીને લખ્યું કે મિત્રો અંદાજો લગાવો કે શું છે? આ 'ભૈયાજી સુપરહિટ'ની સપના દુબે છે.

(4:22 pm IST)