Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ફિલ્મસ્ટાર અજય દેવગણ ઇન્ડિયન ટુ થી કરશે તામિલ ફિલ્મમાં ડેબ્યૂ

મુંબઈ :બોલિવૂડ અભિનેતા અજય દેવગણ હિન્દી ફિલ્મોમાં ભારે લોકપ્રિયતા મેળવ્યા બાદ હવે તામિલ ફિલ્મ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ માટે કમલ હસને તેને ફિલ્મ ઇન્ડિયન ટુ માટે અજય દેવગણનો કર્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે  ઇન્ડિયન ટુએ વર્ષ ૧૯૯૬માં અભિનેતા કમલ હસન અભિનિત ફિલ્મ ઈન્ડિયનની સિક્વિલ ફિલ્મ છે. બિગ બોસ તામિલ બાદ કમલ ફિલ્મનું શુટિંગ શરૂ કરશે.

(12:05 pm IST)