Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ફિલ્મથી પ્રેરિત થઇ દિલ્લીમાં ર લોકોએ બેંક લૂટવાની કોશિષ કરીઃ થઇ ધરપકડ

દિલ્લી પોલીસએ ર લોકોને હોલીવુડ ફિલ્મ ' બેબી ડ્રાઇવર' થી પ્રેરિત થઇ હવાઇ  ફાયરીંગ કરી બેંક લૂંટવાની કોશિષ કરવા માટે ધરપકડ કરવામાં આવી છે.

રીપોર્ટ મુજબ મુખ્ય આરોપી પ્રભજોતસિંહને કાપડના વેપારમાં નુકસાન થયુ હતુ. જેને લઇ એમણે આ કદમ ઉઠાવ્યુ હતુ. બેંકના  સુરક્ષા ગાર્ડથી થયેલ ઝપાઝપી પછી એમની કોશિષ નિષ્ફળ રહી હતી.

આરોપીઓને પિસ્તોલ આપનાર ત્રીજો શખ્સ હજુ પણ ફરાર છે.

(11:31 pm IST)