Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

'ભારત' પછી હવે મહિલાઓ પણ આવીને મારી પ્રશંસા કરે છે ઃ અભિનેતા સુનિલ ગ્રોવર

અભિનેતા સુનિલ ગ્રોવરએ બતાવ્યુ છે કે ભારત ફિલ્મમાં અભિનય કર્યા પછી એમની ખૂબ જ પ્રશંસા થઇ રહી છે.

એમણે કહ્યું હવે મહિલાઓ અને છોકરીઓ મને અટેંશન આપે છે જયારે તે આવીને કહે છે કે હુ સારો દેખાઉ છું તો ખૂબજ ખાસ મહેસુસ થાય છે.

ભારત માં ગ્રોવરએ સલમાન ખાનના બેસ્ટ ફ્રેન્ડનો રોલ કર્યો હતો.

(11:22 pm IST)