Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

મુવી ગુલાબો સીતાબોમા અમિતાભનો જોવા મળ્યો ખાસ અંદાજ

મુંબઈ: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનું કહેવું છે તેની આગામી ફિલ્મ ગુલાબો સીતાબોમા પોતાનો લુક મેળવવા માટે ત્રણ કલાકની મહેનત લાગી હતી. અમિતાભ બચ્ચન અત્યારે ફિલ્મનું શૂટિંગ લખનઉમાં ચાલી રહ્યું છે. અમિતાભએ  ફિલ્મ પા માં પોતાનો ખાસ લુક દ્વારા દર્શકોના દિલ જીતી લીધા હતા. ગુલાબો સીતાબોમા પણ અમિતાભનો એક અલગ અંદાજ જોવા મળ્યો છે. જેને લઈને દર્શકો ફિલ્મના રિલીઝ થવાની આટ્ટરતાથી રાહ જોઈ રહ્યા છે.

(5:37 pm IST)