Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

'સાહો'નું પહેલું ગીત થયું લોન્ચ: પ્રભાસ અને શ્રદ્ધાના જોવા મળ્યા ડાન્સ મૂવ્સ..

મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ સાહોનું પહેલું ગીત સાઈકો સાંઇયા રિલીઝ થયું છે. ગીતમાં પ્રભાસ અને શ્રદ્ધા બન્ને ગણો સારો ડાન્સ કરતા નજરે પડે છે. ગીતમાં એક્શન મૂવ્સ પણ જોવા મળે છે, ગીતની શરૂઆત એક પાર્ટી કબલમાં થાય છે પ્રભાસે બ્લેક ટીશર્ટ અને પેન્ટ માં ખુબજ સ્ટાઈલિશ દેખાઈ રહ્યો છે જયારે શ્રદ્ધા બ્રાઇટ શાઇન આઉટફિટમાં સેક્સી લાગી રહી છે. ફિલ્મ  15 ઓગસ્ટના 3 ભષામાં રિલીઝ થશે.

(5:33 pm IST)