Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

મિકેનિકલ એન્જિનીયરની નોકરી છોડીને આત્મારામ ભીડે બન્યા મંદાર ચાંદવાડકર

મુંબઈ :સોની સબ પરની લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેનું અસલી નામ મંદાર ચાંદવાડકર છે. મંદારે જણાવ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કરતાં પહેલાં દુબઈમાં મેં ત્રણ વર્ષ સુધી એન્જિનિયર તરીકે કામ કર્યું છે. પરંતુ હું એક થિયેટર આર્ટિસ્ટ હતો એટલે એક્ટિંગનો કીડો હંમેશા હતો. એટલે જ દુબઈમાં જોબ છોડીને હું મુંબઈ આવી ગયો.'

(8:13 pm IST)