Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

પ્રતીક બબ્બર કહે છે કે હું ફિલ્મમાં હંમેશા રાષ્ટ્રવિરોધી ભુમીકા ભજવવા ઇચ્છતો હતો

આગામી ફિલ્મ મુલ્ક માં એક રખડુ  યુવકની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા પ્રતીક બબ્બરે કહ્યું કે હુ હંમેશા રાષ્ટ્રવિરોધી રોલ કરવા ઇચ્છતો હતો.

તેમણે કહ્યું ગ્રેની  ભૂમિકા ભજવવા મારા માટે સરળ છે. પરંતુ આંતકવાદની પ્રવૃતિને સારી રીતે દેખાડવા માટે મારે ઘણું બધુ શીખવું પડયું છે. સત્યા ઘટના પર આધારિત મુલ્ક ૩ ઓગસ્ટના રોજ રીલીઝ થવાની છે.

(12:34 pm IST)