Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

વેબ સિરીઝમાં પોતાની કિસ્મત આજમાવશે રણદીપ રાય

મુંબઈ: 'યે ઉન દીનો કી બાત હૈ' સીરિયલના અભિનેતા રણદીપ રાય નું કહેવું છે કે તે હવે વેબ સિરીઝમાં પોતાની કિસ્મત આજમાવશે.રણદીપ રાયને પોતાની પહેલી બૉલીવુડ ફિલ્મ 'સરોજ કા રિશ્તા' મળી થી અને ત્યાર પછી યુવા અભિનેતા ની નજરે હવે વેબ દુનિયામાં પર છે.

(5:55 pm IST)
  • વ્હાઈટ હાઉસની સ્પષ્ટ જાહેરાત : ભારત - પાક. વચ્ચે શાંતિ જાળવવાનું પાકિસ્તાન ઉપર નિર્ભર કરે છે access_time 5:44 pm IST

  • ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસો.ની સોમવારે અસાધારણ જનરલ મીટીંગ : રાજકોટઃ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશનની એકસ્ટ્રાઓર્ડીનરી જનરલ મીટીંગ સોમવારે બપોરે ૧.૫૦ વાગે અમદાવાદ ખાતે બોલાવવામાં આવી છે. જસ્ટીસ અકિલ કુરેશીની મધ્યપ્રદેશના ચીફ જસ્ટીસ તરીકે નિમણુંકને કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કલીયર નહિ કરવાની બાબત ચર્ચામાં લેવામાં આવશે access_time 3:37 pm IST

  • કર્ણાટક કેબીનેટનું ૧૨ જુન બુધવારે વિસ્તરણ થશે : આગામી ૧૨ જુનના રોજ કર્ણાટકની જેડીએસ કોંગ્રેસ સરકારનું વિસ્તરણ થશે. ૧૨ જુને સવારે ૧૧ાા વાગે મુખ્યમંત્રી કુમારસ્વામી ગવર્નરને મળશે. ધારાસભ્યોમાં પ્રવર્તમાન અસંતોષ ડામવા આ પગલુ ભરાઇ રહયાનું મનાય છે. access_time 3:37 pm IST