Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

હવે હોરર ફિલ્મ બનવવાના મૂડમાં કરણ જોહર

મુંબઈ: ફિલ્મ રસિકોને ઘણી રોમાન્ટિક ફિલ્મો આપી ચૂકેલ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર હવે હોરર ફિલ્મો બનવવાના મૂડમાં નજરે પડે છે. કરણ જોહરે તાજેતરમાં તેના સોશિયલ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે ધર્મ પ્રોડક્શન એક હોરર ફિલ્મની એકરિંગ કરી રહ્યું છે.

(5:55 pm IST)
  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • રાહુલે રાજીનામું પાછું ખેંચવાની વિનંતી ફગાવી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખપદેથી આપેલ રાજીનામું પાછું ખેંચવાની માગણીને ફગાવી દીધી છે. કોંગ્રેસના પ્રમુખપદ માટે હવે રાહુલ ગાંધી રવિવારે કેરળના વાયનાડ ખાતેથી પરત ફરે ત્યારે નિર્ણય લેવામાં આવશે તેવુ જાણવા મળે છે access_time 1:29 pm IST

  • વ્હાઈટ હાઉસની સ્પષ્ટ જાહેરાત : ભારત - પાક. વચ્ચે શાંતિ જાળવવાનું પાકિસ્તાન ઉપર નિર્ભર કરે છે access_time 5:44 pm IST