Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કોમેડી ફિલ્મ 'હેપ્પી લાઈફ'માં નજરે પડશે ઇવેન્જલીન લીલી

મુંબઈ: અભિનેત્રી ઇવેન્જેલિન લીલી અને અભિનેતા આઇક બેરિંહોલ્ટઝ કોમેડી ફિલ્મ હેપ્પી લાઈફ માં સાથે નજરે પડશે. મળતી માહિતી અનુસાર ડેવિડ સતેંસેં આ ફિલ્મના માધ્યમથી નિર્દેશનના ક્ષેત્રમાં પોતાનું નસીબ આજમાવાસે.

(5:58 pm IST)