Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નમાં ફિલ્મી હસ્‍તીઓની ઉપસ્‍થિતિ

મુંબઇઃ આખરે સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નનો દિવસ આખરે આવી પહોંચ્યો છે. લાલ રંગના લહેંગામાં દુલ્હન સોનમ કપૂર એટલી સોહામણી લાગતી હતી કે તેના પરથી નજર જ ન હટે. બાંદ્રામાં થઈ રહેલા આ મેરેજમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં બોલિવુડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા. જુઓ, સોનમના લગ્નની ખાસ તસવીરો.

(5:25 pm IST)