Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

સાઈન નેહવાલની બાયોપિક માટે ખુબ મહેનત કરી રહી છે પરિણીતી ચોપરા

મુંબઈ: બોલિવૂડની અભિનેત્રી પરિણીતી ચોપરા ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલ બનવા માટે સખત મહેનત કરી રહી છે. પરિણીતી ચોપરાની ફિલ્મ કેસરી તાજેતરમાં રજૂ થઈ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હીટ રહી છે. તે ટૂંક સમયમાં સાઇના નેહવાલના જીવનચરિત્રમાં જોવા મળશે. પરિણીતીએ પણ ફિલ્મ માટે કામ કરવાનું શરૂ કર્યું છે.

(5:40 pm IST)