Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

રજનીકાંતની પુત્રી સૌદર્યાના પ્રિ-વેડિંગ રીસેપ્શનની તસ્વીરો સામે આવી.

રજનીકાંતની નાની પુત્રી સૌંદર્યા રજનીકાંત  અને એકટર અને બિઝનેશમેન વિશાગનના પ્રિવેડીંગ રીસેપ્શનની તસ્વીરો સામે આવી છે. આમા સૌંદર્યા ગોલ્ડ સિલ્ક સાડી પહેરેલી છે. જયારે વિશાગન પારંપરિક  પોષાકમાં  છે બંનેના લગ્ન ૧૧ ફેબ્રુઆરીએ ચેન્નઇમા થાશે. સૌદર્યાના પહેલા લગ્ન ઉદ્યોગપતિ અશ્વિન રામકુમાર સાથે થયેલા. એક પુત્ર પણ છે.

(12:32 am IST)