Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

તૈમૂરનો ઇંતજાર કરી રહેલ ફોટોગ્રાફર્સ માટે સૈફએ કોફી મોકલી

ફોટોગ્રાફર વિરલ ભયાનીએ જણાવ્યું કે સૈફ અલીખાનએ પુત્ર તૈમુર અલી ખાનની તસ્વીર લેવા માટે ઘરની બહાર ઉભેલ ફોટોગ્રાફર્સ માટે કોફી મોકલી હતી. વિરલએ  પોસ્ટ કર્યુ તૈમૂરની ફોટો લેવા માટે બેસબ્રી દેખાડવા પર સૈફ ઘણી વખત નારાજ થઇ જતા હતા. એમણે બધા માટે કોફી મોકલી હેરાન કરી દિધેલ.

(10:25 pm IST)