Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મોર્ટિનની બ્રાન્ડ એમ્બેસેડર બની ધકધક ગર્લ માધુરી

મુંબઈ:બોલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત મોર્ટિનની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. ભારતમાં પોતાના 25 વર્ષ પુરા કરતા મોર્ટિનની 100 ટકા ડેન્ગ્યુ સામે મોરટિંગની નવી મોરટિંગ ઇન્સ્ટની લીકવીડ વેપોરાઇઝર રેન્જ માટે માધુરી ડીકઢીત બ્રાન્ડ એમ્બેસેડર બની છે. નવી ટેગ લાઈન મોમ અને મોર્ટીન સબસે તેજ સાથે મોમ પોતાના પરોવરની સુરક્ષા કરે છે. આ વિશે માધુરીએ કહ્યું કે દરેક માં ડેન્ગ્યુ અને મેલરિયા જેવી ખતરનાક બીમારી સામે પરિવારને 100 ટકા સુક્ષિત રાખવા માંગે છે.

(4:49 pm IST)