Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પોતાને સવાલ કર્યો કે શું હુ આ જગ્યા માટે લાયક છુ : ભાઇ ભતીજાવાદ વિશે જાન્હવી

જાન્હવી કપૂરએ ભાઇ-ભતીજાવાદ પર કહ્યુ છે કે ભાઇ ભતીજાવાદની સારી ચર્ચા ( જયારે હું '' ઘડક '' માં મારૂ ડેબ્યુ કરી રહી હતી ) એ મારી સામે સવાલ ઉભો કર્યો કે હુ આ જગ્યા માટે લાયક છુ એમણે કહ્યુ મારે આ સુનિશ્ચિત કરવાની જરૂર છે જેટલી સંભવ હોય તેટલી મહેનત કરૂ.

(11:37 pm IST)