Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ફિલ્મ 'ફ્રાઈડે' એક કોમેડી ફિલ્મ છે: ગોવિંદા

મુંબઈ: અભિનેતા ગોવિંદાનું કહેવું છે  ફિલ્મ ફ્રાઈડે હસીનો ખાણજો છે. તેમાં તે સફળ થયા છે. આ ફિલ્મ દર્શકોના મનરંજન માટે બનાવામાં આવી છે અને તેમાં સફળ પણ થયા છે. હવે આ ફિલ્મનો ટેલિવિઝન પ્રીમિયર દવારા સામાન્ય જનતા સુધી પહોંચવાનું અને દર્શકોનું મનોરંજન કરવાનું છે. આ ફિલ્મ એક સેલ્સમેનના જીવન પર આધારિત છે. ગોવિંદા સાતેહ આ ફિલ્મ વરુણ શર્મા પણ છે.

(6:05 pm IST)