Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વિડીયો : યુવા વર્ગમાં જબરી ફેન ફોલોઈંગ ધરાવનાર અને ગુજરાતી ફિલ્મોમાં ગીતકાર તરીકે પોતાના ઝંડા ગાડનાર સોરાષ્ટ્રના પનોતા પુત્ર અને ખુબ ચાહના ધરાવનાર કવી મિલિંદ ગઢવી હવે બોલીવુડમાં પોતાનો ડંકો વગાડવા તૈયાર થઈ ગયા છે : આ શુક્રવારે તેમની પ્રથમ બોલીવુડ - હિન્દી ફિલ્મ ' 706 ' રીલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મનું ' હાયરે ફરેબી ગીત' અત્યારથીજ યુ-ટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે : તો આપ પણ માણો આ ગીત...

(4:21 pm IST)