Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પ્રકૃતિ વચ્ચે જીવન વિતાવતા હીમેન ધર્મેન્દ્ર ફાર્મહાઉસમાં કરે છે ખેતી :ફાર્મહાઉસ અને બંગલાની તસ્વીર શેયર કરી

અગાઉ પણ ગાય સાથે અને વાછરડા સાથે ધર્મેન્દ્રનો વીડિયો પણ વાઈરલ થયો હતો

 

અભિનેતા ધર્મેન્દ્ર દેઓલ વારંવાર પોતાના ફાર્મ હાઉસની તસવીરો શેર કરતાં હોય છે. વખતે તેઓએ ફાર્મ હાઉસની સાથે બંગલાની તસવીરો પણ શેર કરી છે. તેઓ ખેતી કરી રહ્યાં હોય અને ફાર્મ હાઉસમાં આરામથી પ્રકૃતિની વચ્ચે જીવન વિતાવી રહ્યાં હોય એવું વીડિયોમાં લાગી રહ્યું છે. વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો છે અને લોકો તેને શેર પણ કરી રહ્યાં છે. અગાઉ પણ ગાય સાથે અને વાછરડા સાથે ધર્મેન્દ્રનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

(12:48 am IST)