Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સૌથી પહેલા અક્ષયને ખ્‍યાલ આવ્‍યો હતો કે મને સૈફથી પ્‍યાર છેઃ કરીના કપુર

        કરીના કપુરખાનએ એક કાર્યક્રમમાં જણાવેલ કે મને સૈફથી પ્‍યાર છે આ સૌથી પહેલા  અક્ષયકુમારને ખ્‍યાલ હતો.

        કરીનાએ કહ્યું એમણે તેને સિક્રેટ રાખવાનું સારૂ કામ કર્યુ. આ વિશે અક્ષયએ કહ્યું આ ટશન ફિલ્‍મનુ શુટીંગની વાત છે. આવુ (પ્‍યાર કા પતા ચલના) એટલા માટે થયું કે સૈફ અને મારો રૂમ આજુબાજુમાં હતા.

(11:38 pm IST)