Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ડિપ્રેશનનો દોર જિંદગીમા સૌથી સારો સમય હોવો જોઇએઃ બધુ બરાબર હતું પણ હું દુઃખી હતીઃ અભિનેત્રી દીપિકા પાદુકોણની પ્રતિક્રિયા

    અભિનેત્રી દીપિકા પાદુકોણએ એક બ્લોગમા લખ્યુ છે ડિપ્રેશનનો સમય મારી જિંદગીનો સૌથી સારો સમય હોવો જોઇતો હતો.

        એમણે લખ્યુ મે મારી ચાર યાદગાર ફિલ્મોમાં કામ કર્યુ મારો પરિવાર સપોર્ટિવ હતો અને હુ મારા થનારા પતિને ડેટ કરી રહી હતી મારી પાસે આવુ મહસુસ કરવાનું કોઇ કારણ ન હતુ છતા પણ હુ દુઃખી હતી.

(10:02 pm IST)